Saurashtra Satya

Category : રમતો

રમતો

IND vs SA Final મેચમાં બનશે 200 પ્લસનો સ્કોર ? જાણો રાહુલ દ્રવિડે આ અંગે શું કહ્યું

Saurashtra Satya
T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે, એવી બે ટીમો જેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચમાં હારનો...
રમતો

સેમી ફાઈનલ જીતતા જ રોહીત શર્માની આંખમાં આવ્યા આંસુ, ઈમોશનલ કરનારો વિડીયો થયો વાયરલ

Saurashtra Satya
Indian Captain Rohit Sharma: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને...
રમતો

AFG vs SA Semifinal: દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં, અફઘાનિસ્તાનને 9 વિકેટે આપી કરારી હાર

Saurashtra Satya
AFG vs SA Semifinal: T20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિનિદાદના તરુબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં...
રમતો

T20 World Cup 2024: સુપર 8 ની બધી ટીમો થઈ ફાઈનલ, ભારતનો મુકાબલો થશે આ 3 ટીમો વચ્ચે, જાણો આખુ શેડ્યુલ

Saurashtra Satya
Indian Team Schedule For Super-8: ક્રિકેટના મહાકુંભ T20 વર્લ્ડ કપ 2024 સુપર-8 રાઉન્ડ માટે તમામ 8 ટીમો નક્કી કરવામાં આવી છે. 1 જૂનથી શરૂ થયેલા...
રમતો

USA vs PAK – ક્રિકેટ જગતમાં અમેરિકાએ કર્યો સૌથી મોટો ઉલટફેર, સુપર ઓવરમાં પાકિસ્તાનને આ રીતે હરાવ્યું

Saurashtra Satya
USA vs PAK  – 6 જૂનનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે દુઃસ્વપ્નથી ઓછો સાબિત થયો નથી. બાબર આઝમની કેપ્ટનશીપમાં ત્રીજી વખત T20 વર્લ્ડ કપમાં રમવા...
રમતો

પેરિસ ઑલિમ્પિક: ભારત અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની તેયારી કરી રહ્યું છે

Saurashtra Satya
આ વખતે 26 જુલાઈથી 11 ઑગસ્ટ દરમિયાન વિશ્વના સૌથી મોટા ખેલ મહોત્સવ એટલે કે ઑલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસમાં થવા જઈ રહ્યું છે. ભારતીય ખેલાડીઓ હાલમાં...
રમતો

ફાઇનલમાં પહોંચી હૈદરાબાદની ટીમ, ત્રીજી વખત કર્યું આ કારનામું

Saurashtra Satya
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની 17મી સિઝનની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે 36 રને જીત મેળવીને ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત...
રમતો

RCB એ CSK ને 27 રનથી હરાવ્યું, અંતે પ્લે ઓફ માટે કર્યું ક્વાલિફાય

Saurashtra Satya
CSK vs RCB : IPL 2024 નો 68મો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચેની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં સીએસકેના કેપ્ટન...
રમતો

અર્જુન તેંડુલકરના સેલિબ્રેશન પર થર્ડ અમ્પાયરે પાણી ફેરવ્યું, લખનઉએ 3 બોલમાં 3 વિકેટ ગુમાવી

Saurashtra Satya
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 67મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું. મુંબઈએ હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More