PM-Kisan નો 24 મો હપ્તો રજુ, ગુજરાતને આપી હજારો કરોડની ભેટ, પીએમ મોદી બોલ્યા – કેટલાક લોકોને દેશનો વિકાસ ગમતો નથી
શુક્રવારે દેશભરના લાખો ખેડૂતોને મોટી રાહત આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM-KISAN યોજનાનો 24 મો હપ્તો જાહેર કર્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં...

