Saurashtra Satya

Category : દુનિયા

ભારત

હવે ફોનથી નોંધો FIR, ઘરે પણ પોલીસ આપશે સેવા; આ સુવિધાઓનો પણ નવા કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે

Saurashtra Satya
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ (BSA) 2023 આજથી દેશભરમાં અમલમાં આવ્યા છે....
દુનિયા

રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત ? ઝેલેન્સકીએ આપ્યું મોટું નિવેદન, હવે બધાની નજર પુતિન પર

Saurashtra Satya
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવા...
ગુજરાતબિઝનેસભારતસૌરાષ્ટ્ર કચ્છ

Jio New Recharge Plan 2024: Jioએ રિચાર્જ પ્લાન કર્યા મોંઘા, નવા રેટનું લીસ્ટ જાહેર

Saurashtra Satya
Jio રિચાર્જ પ્લાનને લઈને એક નવું અપડેટ આવ્યું છે. જો તમે જિયો ના ગ્રાહક છો તો તમારે તેના વિશે જાણવું જ જોઈએ. જાણકારી માટે તમને...
ભારત

બીલીમોરામાં 6 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ, 20 કલાક બાદ પણ ભાળ નથી મળી

Saurashtra Satya
બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે 6 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગઈ છે.સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતા તંત્ર...
ભારત

અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ ચાંદી અને સોનાથી સજાવવામાં આવ્યું છે, તેને ખોલતા જ બધા ભગવાનના દર્શન કરશે

Saurashtra Satya
Anant ambani wedding card – ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પ્રિય અને નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડવા માંગતા...
દુનિયા

કરાચીમાં હાઈ એલર્ટ આ 22 મૃતદેહો ક્યાંથી આવ્યા, હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી.

Saurashtra Satya
કરાચી. પાકિસ્તાનના કરાચીમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી 22 અજાણ્યા મૃતદેહો મળી આવ્યા છે. બુધવારે જિયો ન્યૂઝના એક...
ભારત

ટ્રેનની સીટ પડવાથી ઈજાગ્રસ્ત પ્રવાસીની સારવાર દરમિયાન મોત રેલ્વેએ કહ્યુ સીટમાં કોઈ ખામી નથી હતી

Saurashtra Satya
Train seath fall- ગયા એક અઠવાડિયા એક એક્સપ્રેસ ટ્રેનના સ્લી଑અર કોચમાં ઈજગ્રસ્ત યાત્રીની મોત થઈ છે. કેરળના મારનચેરીના રહેવાસી કેરળ  મારનચેરીનો રહેવાસી મૃતક ટ્રેનમાં મુસાફરી...
ભારત

Summer Solstice- 21 મી જુન લાંબામાં લાંબો દિવસ

Saurashtra Satya
Summer Solstice- સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ દિવસને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ 20મી માર્ચે દિવસ...
દુનિયા

માતા પિઝા ખરીદવા ગઈ અને ઘરમાં આગ લાગી; ગળે લગાડતાં ચાર બાળકોનાં મોત! લોકોના હૃદય હચમચી ગયા

Saurashtra Satya
એક મહિલા તેના ચાર બાળકોને છોડીને પિઝા લેવા ગઈ હતી, પરંતુ આ દરમિયાન ચારેય બાળકોનું અકસ્માતમાં મોત થઈ ગયું. એવું કહેવામાં આવ્યું હતું કે બાળકો...
ભારત

યુજીસી-નેટ પરીક્ષા શું છે? રદ થયા બાદ એનટીએ પર કેમ સવાલો થઈ રહ્યા છે

Saurashtra Satya
શિક્ષણ મંત્રાલયે 18મી જૂનના રોજ લેવાયેલી યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરી દીધી છે. મંત્રાલયનું કહેવું છે કે તેમને પ્રથમ દૃષ્ટિએ આ પરીક્ષામાં ગોટાળાના સંકેત મળ્યા છે....

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More