ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છજાણો : કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી? ગુજરાતમાં હજુ પણ ઑરેન્જ ઍલર્ટSaurashtra SatyaJuly 3, 2024 by Saurashtra SatyaJuly 3, 2024 ગઈકાલે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, મોરબી તથા સુરત, તાપી, વલસાડ, અરવલ્લી...