જયપુર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની ધમકી બાદ ભયનો માહોલ
Plane has bomb threat,- સાઉદી અરેબિયાથી લખનઉ આવી રહેલા ઈન્ડિગો કંપનીના વિમાને બોમ્બ હોવાની ધમકી મળતા મંગળવારે અહીં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. અધિકારીઓએ આ માહિતી...

