Economic Survey -આજે બજેટ સત્રનો બીજો દિવસ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે
Economic Survey- ગુરુવાર બજેટ સત્ર 2026 નો બીજો દિવસ છે. આજે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે, જેમાં સરકારે ખર્ચ કરેલા દરેક પૈસાની વિગતો આપવામાં...

