ઘરે જ મળી હતી શેફાલી જરીવાલાની ડેડ બોડી, પોલીસ અને વોચમેનનુ નિવેદન આવ્યુ સામે, પોસ્ટમોર્ટમમા ખબર પડશે મોતનુ કારણ
અભિનેત્રી શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ હવે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. અભિનેત્રીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તે જ સમયે, પોલીસનો...

