Bank Holidays December 2024: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, ક્યારે મળશે રજાઓ, જુઓ લિસ્ટ
Bank Holiday December 2024- બેંક કર્મચારીઓને આ વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં પૂરતી રજા મળશે. ડિસેમ્બરમાં બેંકોમાં 17 દિવસની રજા રહેશે. સાપ્તાહિક રજાઓ ઉપરાંત...

