Saurashtra Satya
વિશેષ

રાજ્ય સહિત વિશ્વભરમાં આજે વર્લ્ડ લીવર ડેની ઉજવણી

લીવરને લગતા રોગો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલનાં દિવસે વર્લ્ડ લીવર ડેની ઉજવણી થાય છે.

યકૃત એટલે કે લીવરને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલનાં દિવસે “વર્લ્ડ લીવર ડે” ઉજવવામાં આવે છે. ખોરાકને પચાવવાનું અને તેમાંથી વિટામિન્સ અને મિનરલ્સ શોધીને શરીરને પહોંચાડવાનું કામ યકૃત કરે છે.

જંકફુડ, કસરતનો અભાવ વગેરેને કારણે ફેટી લિવરનાં દર્દીઓ વધ્યા છે. યકૃતની કાળજી રાખવામાં બેદરકારીને કારણે લિવર ટ્રાન્સપ્લાન્ટનાં કેસોમાં પણ વધારો થયો છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More