24.8 C
Rajkot
September 27, 2026
Saurashtra Satya
બિઝનેસ

1 જુલાઈથી આવશે હીરોનુ સૌથી સસ્તુ ઈલેક્ટ્રિક સ્કૂટર, કિમંત પેટ્રોલ સ્કુટરથી પણ ઓછી

Hero Vida vx2 Electric Scooter: હીરો મોટોકોર્પ ભારતમાં 1 જુલાઈ 2025 ના રોજ પોતાનુ નવુ ઈલેક્ટ્રિક સ્ટુટર VIDA VX2 ને લોંચ કરવા જઈ રહ્યુ છે. નવુ મોડલ VIDA બ્રાંડ હેઠળ એક અગ્રણી બેટરી-એજ-સર્વિસ (BaaS) મોડલ રજુ કરશે. જેનો ઉદ્દેશ્ય યુઝર્સને ઓછા રોકાણમાં સારી સર્વિસ આપવાની રહેશે. જેથી ઈલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનોને વધુ સુલભ બનાવવાનુ છે. આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી સસ્તુ ઈલેક્ત્રિક સ્કુટર રહેશે.  ડેલી યુઝને ધ્યાનમાં રાખતા તેને ડિઝાઈન કરવામાં આવ્યુ છે.

 

ફ્લેક્સિબલ સબસ્ક્રિપ્સન અને ઓછી એંટ્રી કૉસ્ટ
VIDA નો BaaS મૉડલ ગ્રાહકોને બેટરી માટે સબસ્ક્રિપ્શનના બેસ પર પેમેંટ કરવાની અનુમતિ આપશે જેમા સ્કુટર ચેસિસ અને બેટરીનુ રોકાણ જુદુ જુદુ હશે.  આ pay-as-you-go’ ફ્રોમેટથી શરૂઆતી ખરીદ મૂલ્યમાં કમી આવવી અને વ્યક્તિગત ઉપયોગના મુજબ ફ્લેક્સિબલ માસિબ પ્લાન રજુ કરવાની આશ છે. હીરો મોટો કોર્પનો ટારગેટ તેને વધુ વ્યાજબી બનાવવાનો રહેશે.
ચાર્જિંગ અને સર્વિસ ઈંફ્રાસ્ટ્રક્ચર
VIDA ના ગ્રાહકોને દેશભરમાં વધતા ઈકોસિસ્ટમથી લાભ મળશે. જેમા 100 થી વધુ શહેરોમાં 3600 થી વધુ ફાસ્ટ ચાર્જિંગ અને 500 થી વધુ સર્વિસ પોઈંટ સામેલ છે.  આ વિસ્તૃત નેટવર્કનો ઉદ્દેશ્ય નવા EV ખરીદનારોને સુવિદ્યા અને ઓનરશિપમાં સરળતા પ્રદાન કરવાની છે.
બેટરી અને રેંજ
નવા VX2 ઈલેક્ટ્રિક સ્કુટરમા6 2.2 kWh અને 3.9 kWh ની બેટરી પૈક મળી શકે છે.  કંપનીનો દાવો છે કે એક વાર ચાર્જ કરવામાં  165km સુધીની રેંજ તેને ફુલ ચાર્જ થવામાં કેટલો સમય લાગશે ? આ વિશે કોઈ માહિતી મળી નથી.  આ સ્કુટરમાં ડિસ્ક બ્રેકની કમી અનુભવાશે. સોર્સ મુજબ કંપની આ સ્કુટરને ફક્ત ડ્રમની સાથે લાવશે.
અંદાજીત કિમંત
હીરો મોટો કોર્પ નવા VIDA VX2ની શકયત કિમંત લગભગ 65,000 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થવાની આશા છે જે તેને હીરો મોટોકોર્પના પોર્ટફોલિયોમાં સૌથી કિફાયતી ઈલેક્ટ્રિક સ્કુટરમાંથી એક બનાવે છે.  તેને લોંચની સાથે કંપનીનુ ટારગેટ બજેટ  સેગમેંટમાં પોતાની પકડ મજબૂત બનાવવાનુ રહેશે. હીરો મોટોકોર્પ નવ VIDA VX2 સ્કુટર 1 જુલાઈના રોજ તેના BaaS સબસ્ક્રિપ્શન પ્લાન સાથે લોંચ થશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More