Saurashtra Satya

Month : August 2026

દુનિયા

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

Saurashtra Satya
રાજ્ય સરકાર અને કેન્દ્રનું સંકલન નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સક્રિય થઈ છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે...
દુનિયા

નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

Saurashtra Satya
નેપાળમાં અચાનક આવેલા પૂરથી મૃત્યુઆંક લગભગ 600 સુધી પહોંચી ગયો છે. આ વિનાશક પૂરને કારણે લગભગ 2,000 લોકોનો સંપર્ક હજુ પણ થયો નથી. ગુમ થયેલા...
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

Saurashtra Satya
Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદના વિરામ બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ફરી વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં...
દુનિયા

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

Saurashtra Satya
Nepal missing Gujaratis: નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત વચ્ચે ગુજરાતના સંપર્ક વિહોણા થયેલા લોકોની સંખ્યા વધીને ૨૫ પર પહોંચી છે. રાજ્ય સરકારે નેપાળમાં લાપતા થયેલા નાગરિકોની...
ભારત

ફ્લેશ ફલડ શું હોય છે ? કેમ પર્વતો પરથી અચાનક આવે છે વિનાશનું પૂર

Saurashtra Satya
નેપાળમાં વરસાદ વિના આવેલા પૂરે એટલી તબાહી મચાવી છે કે 400 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા ઘણા ભારતીયો...
દુનિયા

Nepal Flood Live Updates – નેપાળમાં પૂરથી 160 થી વધુ લોકોના મોત, 750 થી વધુ ગુમ; હેલ્પલાઇન નંબર જાહેર

Saurashtra Satya
નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં 160 લોકોના મોત થયા છે અને 750 થી વધુ લોકો ગુમ થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ...
ભારત

મુંબઈના પરેલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તણાવ, ઈદ-એ-મિલાદના જુલૂસ દરમિયાન થયો વિવાદ

Saurashtra Satya
મુંબઈના પરેલ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ઈદ-એ-મિલાદુન્નબીના જુલૂસ બાદ બે જૂથો વચ્ચે થયેલી અથડામણને કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ભોઈવાડા સ્થિત તકિયા...
બિઝનેસ

શેરબજારમાં તેજીનો સિલસિલો યથાવત! સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ની નજીક; આ દિગ્ગજ શેર બન્યા મોટા ગેનર

Saurashtra Satya
ભારતીય શેરબજારમાં ગુરુવાર, 27 ઓગસ્ટના રોજ કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળવા છતાં ભારતીય બજારમાં ખરીદી જોવા મળી હતી. શરૂઆતના...
ભારત

Digital Rupee- શું તમારું UPI બંધ થઈ જશે? ઈ-રૂપી અને ઓનલાઈન પેમેન્ટ વિશે સત્ય જાણો

Saurashtra Satya
શું રિઝર્વ બેંકના ડિજિટલ રૂપી લોન્ચ પછી ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવી UPI સેવાઓ બંધ થઈ જશે? જો તમને આ ડર કે પ્રશ્ન હોય,...
બિઝનેસ

બજાર ખુલતા જ સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટીમાં પણ તીવ્ર ઘટાડો; સિપ્લા અને એસબીઆઈમાં વેચવાલી જોવા મળી

Saurashtra Satya
મંગળવારે (25 ઓગસ્ટ) સ્થાનિક શેરબજાર વૈશ્વિક બજારોમાંથી સુસ્ત અને મિશ્ર સંકેતોથી સ્પષ્ટપણે પ્રભાવિત થયું. શેરબજાર ખુલતાની સાથે જ લાલ રંગમાં ડૂબી ગયું. સેન્સેક્સ અને નિફ્ટી...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More