Donald Trump ના મુખ્ય આદેશ જેના પર રહેશે દુનિયાની નજર, તમે પણ જાણો તેની ડિટેલ્સ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય – દુનિયામાં આટલી હલચલ કેમ ?
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેતા જ પોતાના પહેલા ભાષણમાં અનેક ચોંકાવનારા નિર્ણયોનુ એલાન કર્યુ. તેમની નીતિઓ અમેરિકી રાજકારણને જ નવો વળાંક આપવા...

