Gujarat Liquor News: મહાત્મા ગાંધીના પોરબંદરમાં છલકાશે જામ, સરકારે હોટલોમાં દારૂના વેચાણને આપી મંજૂરી
ગુજરાતમાં દેશનો સૌથી જૂનો દારૂબંધી છે. જોકે, ગિફ્ટ સિટી પછી, સરકારે હવે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં દારૂના વેચાણને મંજૂરી આપી છે. આ નિર્ણયને પગલે, હવે...

