Saurashtra Satya
બિઝનેસ

Share Market: સેંસેક્સમાં જોરદાર ઉછાળો, 735 અંક ચઢ્યો સેંસેક્સ, નિફ્ટી 24,150 ને પાર, રૂપિયામાં પણ તેજી

Stock Market Today 10 July 2026: રોકાણકારોની ખરીદી અને પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન તણાવ ઓછો થવાની આશા વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઊંચકાયું હતું. BSE સેન્સેક્સ લગભગ 1 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 0.82 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 9:24 વાગ્યે, સેન્સેક્સ 0.96 ટકા અથવા 730 પોઈન્ટના વધારા સાથે 77,483.23 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 50 0.87 ટકાના વધારા સાથે 24,160 પર ટ્રેડ કરી રહ્યો હતો

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More