Saurashtra Satya
ભારત

BEST Bus Road Accident – સ્કૂટી, ઓટો, કાર અને રસ્તે ચાલતા લોકો…બસે બધાને કચડયા, 5ના મોત, જુઓ CCTV

મુંબઈના કુર્લામાં એક મોટો અકસ્માત થયો છે. બેસ્ટની ઈલેક્ટ્રીક બસની બ્રેક ફેઈલ થઈ ગઈ. ત્યારબાદ બેકાબુ બસે લગભગ 200 મીટરની હદમાં રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સાથે અથડાતા 5 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 26 લોકો ઘાયલ થયા છે. જે પાંચના મોત થયા છે. તેમની ઓળખ પણ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ શિવમ કશ્યપ (18), કનીઝ ફાતિમા (55), આફીલ શાહ (19) અને અનમ શેખ (20) તરીકે થઈ છે. પાંચમા મૃતકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More