Saurashtra Satya
ભારત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ… PM મોદી લખપતિ દીદીઓ સાથે વાત

International Women’s Day- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ… PM મોદી લખપતિ દીદીઓ સાથે વાત કરશે

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સિંઘવીએ કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત પોલીસે એક અનોખી પહેલ કરી છે. દેશના ઈતિહાસમાં આવું પ્રથમવાર બનવા જઈ રહ્યું છે, જ્યારે પીએમની સુરક્ષા માત્ર મહિલા પોલીસકર્મીઓના હાથમાં હશે. પીએમ મોદીના નવસારીમાં આગમનથી લઈને કાર્યક્રમ સ્થળની સુરક્ષા સુધીની તમામ બાબતોનું ધ્યાન માત્ર મહિલા પોલીસ જ રાખશે.

લખપતિ દીદી યોજના માટે પાત્રતા
લખપતિ દીદી યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે.
આ યોજના માટે, મહિલા સંબંધિત રાજ્યની કાયમી નિવાસી હોવી આવશ્યક છે.
આ યોજના માટે અરજદારની
આ યોજના માટે મહિલાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) નો ભાગ બનવું જરૂરી છે.
આ યોજનાનો લાભ તે મહિલાઓને મળશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે.
આ યોજના માટે અરજદારના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More