ગુજરાતમાં વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેડૂતોને હવે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને વધુ કલાક માટે વીજળી આપવા તથા નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી આપવા નિર્ણય લેવાયો છે. બુધવારે ગાંધીનગર ખાતે...

