મિત્રોએ રોકી, હાથ પણ પકડ્યો, છતા શાળામાં ચોથા માળથી કૂદી પડી 10મા ધોરણની વિદ્યાર્થીની
અમદાવાદમાં એક ખોફનાક ઘટના સામે આવી છે. શહેરના નવરંગપુરા સ્થિત શાળામાં એક 16 વર્ષની વિદ્યાર્થીનીએ ચોથા માળ પરથી છલાંગ લગાવી દીધી. ગંભીર રૂપે ઘવાયેલી વિદ્યાર્થીનીને...

