IND vs BAN, Champions Trophy 2025 : આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, જાણો બંને ટીમોની સ્ટ્રેન્થ અને કમજોરીઓ, આ ખેલાડીઓ સાબિત થઈ શકે છે મેચ વિનર
IND vs BAN, Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટ...

