શાળામાં વિદ્યાર્થી છરી સાથે ઘૂસ્યો, બાળકોને જોઈને કર્યો હુમલો, 7 વર્ષની બાળકીનું મોત, ચાર ઘાયલ
ક્રોએશિયાની રાજધાની, ઝાગ્રેબમાં એક શાળાની અંદર છરાબાજીમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. શુક્રવારે, એક કિશોરે શાળામાં છરી વડે હુમલો...

