મેડિકલ કોલેજ રેગિંગ : NEET પાસ કરનારો ગામનો એકમાત્ર યુવક હતો અનિલ, કોલેજની રેગિંગે માતાપિતાનો આશરો છિનવી લીધો
કોલેજમાં નવા સ્ટુડેંટ્સ સાથે જૂના સ્ટુડેંટ્સની રેગિંગના મામલા અવાર નવાર સામે આવતા રહે છે. સીનિયર્સ હસી મજાકના નામે નવા સ્ટુડેંટ્સને એટલા પરેશાન કરી નાખે છે...

