દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! ‘કાંદા એક્સપ્રેસ’ મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે
Onion Price – તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સરકાર પ્રથમ વખત મહારાષ્ટ્રથી દિલ્હી સુધી બફર સ્ટોકમાંથી 1,600 ટન ડુંગળીનું રેલવે દ્વારા...

