Uadaipur Gangrape – સિગારેટ પીતા જ IT કંપનીની મેનેજર થઈ બેભાન, CEO અને હેડના પતિએ કર્યો ગેંગરેપ, કારના ડેશકેમમાં થયું રેકોર્ડ
રાજસ્થાનના ઉદયપુરમાં એક IT કંપનીના મેનેજર પર ગેંગરેપ થયો છે. મહિલા પર ચાલતી કારમાં કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે...

