Al falah University- અલ ફલાહ યુનિવર્સિટી પાસેના ભૂગર્ભ મદરેસા અને દિલ્હી વિસ્ફોટો વચ્ચે શું જોડાણ છે?
Al falah University- દિલ્હી બોમ્બ વિસ્ફોટોની તપાસ કરતી એજન્સીઓએ અલ ફલાહ યુનિવર્સિટીથી માત્ર 900 મીટર દૂર એક ભૂગર્ભ મદરેસા શોધી કાઢ્યો છે. આ મદરેસા ફરીદાબાદના ધૌજ...

