ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. અહીં લગ્નના એક દિવસ બાદ જ વરરાજાને એક એવું સત્ય જાણવા મળ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. નવપરિણીત કન્યાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી અને જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને જે કહ્યું તેનાથી વરરાજા અને તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. ડૉક્ટરોએ જણાવ્યું કે કન્યા ગર્ભવતી હતી અને થોડા કલાકોમાં તેણે બાળકને જન્મ આપ્યો.