પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે શુ રચાય રહ્યુ છે કોઈ ષડયંત્ર ? દક્ષિણ 24 પરગના જીલ્લામાંથી જપ્ત કરવામાં આવ્યા 84 દેશી બોમ્બ, મચ્યો હડકંપ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નજીક છે, પરંતુ દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 84 ક્રૂડ બોમ્બ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન...

