આજથી રાજ્યના 80 હજારથી વધુ રિક્ષા-વાનની હડતાળ, વડોદરામાં બાળકોના ભણતરને ધ્યાનમાં રાખીને સ્કૂલવાન ચાલકો ન જોડાયા
આજથી રાજ્યના 80 હજારથી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. મંગળવારથી RTO દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાની પરમીટ સર્ટિફિકેટને લઈને તપાસ કરવામાં આવનાર...

