Roman Reigns And John Cena: Roman Reigns અને John Cena ચાહકો માટે ખરાબ સમાચાર, તેઓ WWE સર્વાઇવર સિરીઝ 2025 માં જોવા મળશે નહીં!
Roman Reigns And John Cena: WWE ની આગામી પ્રીમિયમ લાઇવ ઇવેન્ટ સર્વાઇવર સિરીઝ 2025 છે. તે 29 નવેમ્બરના રોજ યોજાવાની છે. સાપ્તાહિક શોમાં તૈયારીઓ શરૂ થઈ...

