Sanchar Saathi APP Controversy – “સંચાર સાથી” એપ પર વિવાદ કેમ ઉભો થયો છે? વિપક્ષ કેન્દ્ર સરકારના આદેશ પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોણે શું કહ્યું તે વાંચો
Sanchar Saathi APP Controversy- SIR બાદ, વિપક્ષ મોબાઇલ એપ સંચાર સાથી સામે એક થયો છે. તેમણે એપ પર સવાલ ઉઠાવ્યા છે, તેને ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે,...

