Saurashtra Satya
ભારત

મુંબઈ ફ્લાવર ફેસ્ટિવલ: કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ

મુંબઈના બાયકુલ્લા બોટેનિકલ ગાર્ડનમાં ત્રણ દિવસીય ફ્લાવર ફેસ્ટિવલનો આજે આરંભ થયો. વિવિધ રંગોના ફૂલો, દુર્લભ છોડ અને આકર્ષક ડિઝાઇનથી બગીચો જાણે ફૂલોથી સજાઈ ગયો છે.

આ ફેસ્ટિવલનો હેતુ લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણ સંરક્ષણ અંગે સંદેશ આપવાનો છે. મફત પ્રવેશને કારણે મોટી સંખ્યામાં નાગરિકો અને પ્રવાસીઓ હાજર રહ્યા છે.

~seema tiwari

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More