Saurashtra Satya
ભારત

“અંબાનીના લગ્નમાં બોમ્બ” ની પોસ્ટ, મુંબઈ પોલીસ એલર્ટ, સોશિયલ મીડિયા યૂઝરની શોધ

આખી દુનિયામાં હાલ અંબાની પરિવારમાં થયેલ અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા છે.  જોકે આ લગ્નના કાર્યક્રમ વચ્ચે સોશિયલ મીડિયા સાઈટ  X પર એક યુઝર દ્વારા અંબાનીના લગ્નમાં બોમ્બ પોસ્ટ કરવા પર મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ આ પોસ્ટ સંબંધિત સોશિયલ મીડિયા યુઝરની શોધ કરી રહી છે.  આવો જાણીએ આ મામલા વિશે…

 

શુ છે સમગ્ર મામલો ?
અંબાની પરિવારમાં લગ્ન સમારંભ દરમિયાન સોશિયલ મીડિયા પર એક યુઝર @ FFSFIR એ કમેંટ કરતા અંબાનીના લગ્નમાં બમ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યારબાદ કોઈ યુઝરે મુંબઈ પોલીસને ટૈગ કરતા આ વાતની સૂચના આપી.  આ મામલાને લઈને મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ આ પોસ્ટ સંબંધિત સોશિયલ મીડિયા યુઝરની શોધ કરી રહી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More