Jaipur burn running car – જયપુરના રોડ પર દેખાતો નજારો. તે અત્યાર સુધીનું સૌથી ડરામણું દૃશ્ય હતું. શુક્રવારે બપોરે એલિવેટેડ રોડ પર એક સળગતી કાર દોડી રહી હતી. જ્વાળાઓથી ઘેરાયેલી કાર 50, 100 અને 200 મીટર નહીં પણ 300 મીટરથી વધુ અંતર સુધી ઝડપથી દોડતી રહી. આગળ જઈને તે ડિવાઈડર સાથે અથડાયા પછી અટકી ગઈ. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.
A burning car ran on the road in Jaipur without a driver, #MGHector hit a bike, there was chaos to escape, fire in the battery of electronic scooter became a common thing.. #EVVehicle pic.twitter.com/dyoKaZsL3t
— RahulGandhi Team (@IamMitesh86) October 13, 2024

