વીજ ચોરીના કેસમા ૧૮૯ લાખનો દંડ ફટકારાથી સીટી તથા બી ડિવીઝન પોલીસની કાર્યવાહી
. ગોંડલ સીટી તથ્ય બી ડિવીઝન પોલીસે અસામાજીક તત્વોની ગેરકાયદે દબાણવાળી બે મિલ્કતો તથા વિજયોરીનો કેસ પકડી પાડી ૧૮૯ લાખનો દંડ ફટકારી કાર્યવાહી કરી હતી.
અસામાજીક પ્રવૃત્તિ ગુંડા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવારી કરવા આદેશ કરેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા ડિમકરસિંહની સુચના તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી કે. જી. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ગોડલ સીટી પોલીસ સ્ટેશનના પો ઇન્સ એ. સી. ડામોર પોલીસ સબ ઇન્સ. વી. જે. જાડેજા , તથા એમ આર પંડયા તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ગોંડલ શહેર વિસ્તારમાં રફી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો તથા અસામાજીક ગુડા તત્વો અંગે તપાસ કરી ગેરકાયદેસર વીજ ચોરીનો કેસ

