ભારતમહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી by Saurashtra SatyaDecember 9, 2025December 9, 2025 Share0 પુણેમાં મોટી દુર્ઘટના મહારાષ્ટ્રના પુણેના સદાશિવ પેઠ વિસ્તારમાં રમેશ ડાઇંગના છત પર આગ લાગી. ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.