ગોંડલ અક્ષર મંદિર ખાતે મહંત સ્વામી મહારાજની હાજરીમાં પ્રબોધિની એકાદશીએ ઉજવાયો “હાટડી ઉત્સવ”
ગોંડલ, ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં પ્રબોધિની એકાદશીને દેવઊઠી એકાદશી પણ કહે છે. ચાતુરમાસ દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે. કાર્તિક સુદ એકાદશી એટલે પ્રબોધિની...

