BJP ધારાસભ્ય હાર્દિક પટેલની વધી મુશ્કેલીઓ, અમદાવાદ ગ્રામીણ કોર્ટે જાહેર કર્યુ ધરપકડ વોરંટ
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા BJP ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. બુધવારે અમદાવાદ ગ્રામીણ કોર્ટે તેમના સહિત 3 લોકો સામે ધરપકડ...

