Delhi Hit and Run Case: પહેલા સાહિલ ધનસેરાને SUV દ્વારા પુત્રએ કચડી નાખ્યો, હવે પિતા કહે છે સોરી… ભૂલ થઈ !
3 ફેબ્રુઆરીના રોજ, દિલ્હીમાં એસયુવી ચલાવતા એક સગીરે 23 વર્ષીય યુવાનને કચડી નાખ્યો હતો. કિશોરના પિતાએ હવે જણાવ્યું છે કે આ દુ:ખદ અકસ્માત એક “ભૂલ”...

