જમ્મુમાં સુરક્ષામાં મોટી ક્ષતિ: ત્રણ કેદીઓ પોલીસ પર હુમલો કરીને ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયા; હુમલાખોરોમાંથી બે પાકિસ્તાની છે
જમ્મુ અને કાશ્મીરના જમ્મુ જિલ્લામાં સુરક્ષામાં મોટી ક્ષતિ જોવા મળી છે. આરએસ પુરા વિસ્તારમાં આવેલા જુવેનાઇલ ઓબ્ઝર્વેશન હોમમાંથી ત્રણ કેદીઓએ પોલીસ પર હુમલો કરીને ભાગી...

