Category : ગુજરાત
gujarat
રાજકોટમાં ચોકીદારની બે બાળકીઓ સ્વિમિંગ પૂલમાં ખાબકી, ડૂબી જતાં બંનેના મોત
રાજકોટમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે બાળકી રમતા રમતા સ્વિમિંગ...
સુરતથી વતન જઈ રહેલા પરિવારની કાર ઝાડમાં ઘૂસી, 2નાં મોત
પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો...
ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું
હાલોલ-વડોદરા રોડ ઉપર ખંડીવાડા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં યુવક-સગીરાએ મોતની છલાંગ મારતા બંનેની હાલોલ ફાયર ફાઇટરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. બંને હાલોલ...
ખંભાળિયામાં આભ ફાટતાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ, જાણો આજે ક્યા ક્યા પડશે વરસાદ
ખંભાળિયામાં આભ ફાટતાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદથી ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ…રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા…આ સિવાય રાજ્યના 20થી વધુ તાલકામાં મેઘો મન મૂકીને...
રામોજી ફિલ્મ સિટીના માલિક રામોજીરાવનું નિધન
ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા. હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે....
ગેનીબેનના નિવેદનથી બનાસકાંઠામાં મામલો બીચક્યો, જુઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ
ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પર જીત મેળવીને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હવે દિલ્હી દરબારમાં પહોંચી ગયાં છે. રાજ્યમાં ત્રીજી વાર હેટ્રિક મેળવવાનું ભાજપનું સપનું તેમણે રોળી...
રાજકોટ અગ્નિકાંડઃપૂર્વ ડે.ફાયર ઓફિસર પાસે 79.94 લાખની અપ્રમાણસર મિલકતો, ACBમાં ફરિયાદ
Rajkot fire incident: શહેરના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ ફાયર સહિતના વિભાગના જવાબદારો સામે તપાસ ચાલી રહી છે. ત્યારે મનપાના ડે. ચીફ ફાયર ઓફિસર સામે ACBએ...
ગુજરાતમાં આજથી જ તોફાન સાથે વરસાદની આગાહી, કયા જિલ્લામાં વાવણી જેવો વરસાદ થશે?
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં...
ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત, કયા જિલ્લામાં આગાહી, વાવણીલાયક વરસાદ ક્યારે થશે?
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી જ હવામાન પલટાવાની શરૂઆત થઈ જશે. હાલ ચોમાસું ખૂબ...
અમિત શાહ 7.44 અને પાટીલ 7.44 લાખની લીડથી જીત્યા, જાણો ગુજરાતમાં વધુ લીડ કોને મળી?
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કાર્યકરોને તમામ 26 બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. દરેક પેજ પ્રમુખને વધુ મતદાન થાય તે માટે તૈયાર...

