Saurashtra Satya
ભારત

Golden Temple Amritsar Bomb Threat: અમૃતસરના સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SPGC ને મળ્યો ઇમેઇલ, પોલીસે સુરક્ષા વધારી

Golden Temple Amritsar Bomb Threat: અમૃતસરના સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

 

મંદિરની શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ આજે મંગળવાર 15 જુલાઈ 2025 ના રોજ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સમિતિને સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More