AR Rahman Divorce: એઆર રહેમાન લેવા જઈ રહ્યા છે છૂટાછેડા, લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરાએ તોડી નાખ્યો સંબંધ
AR Rahman Divorce: ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાનના લગ્ન તૂટી ગયા છે. ગઈકાલે રાત્રે તેની પત્ની સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર...

