Vadodara News: દરગાહમાં જૂતા પહેરીને જવા પર વિવાદ, લોકોએ 4 વિદેશી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, 5 ની ધરપકડ
વડોદરામાં એક ખાનગી યુનિવર્સિટીના ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જૂતા પહેરીને દરગાહમાં પ્રવેશવાના આરોપમાં ટોળાએ હુમલો કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ટોળાના હુમલામાં એક વિદ્યાર્થીને...

