અમદાવાદ વિદ્યાર્થીની મોત પછી લોકોમાં આક્રોશ આજે 200 જેટલા સ્કૂલો બંધ છે
વિદ્યાર્થીનું મોત થતા લોકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન...

