Varanasi News: મહિલા હોસ્પિટલમાં ડિલીવરી દરમિયાન ગર્ભસ્થ શિશુને બ્લેડ વાગવાથી મોત, થઈ ગઈ બૂમાબૂમ
વારાણસીના કબીરચૌરા મહિલા ચિકિત્સાલયમાં પ્રસવ દરમિયાન નવજાત શિશુનુ મોત થઈ ગયુ. પરિજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવતા તપાસની માંગ કરી છે. તેમનુ કહેવુ છે કે...

