Tirupati શું બિન-હિન્દુ કર્મચારીઓને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે? હવે દર્શન માટે AIનો ઉપયોગ કરવામાં આવશે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે તાજેતરમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આમાં સૌથી મહત્વનો છે મંદિર પ્રશાસનમાં કામ કરતા બિન-હિન્દુ કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય. ...

