Saurashtra Satya
વિશેષ

સિવિલ સર્વિસીસ ડે: નરેન્દ્ર મોદીએ લોક સેવકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી મોદીએ સિવિલ સર્વિસીસ ડે પર લોક સેવકોને શુભેચ્છા આપી. વિજ્ઞાન ભવનમાં સંબોધનમાં સરદાર પટેલના ‘સ્ટીલ ફ્રેમ’નો ઉલ્લેખ કર્યો, યુવા-મહિલા-ખેડૂતોની આકાંક્ષાઓ માટે ઝડપી ગતિની જરૂર બતાવી.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિવિલ સર્વિસીસ ડે પર તમામ લોક સેવકોને શુભેચ્છાઓ પાઠવી છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17મા સિવિલ સર્વિસીસ ડે કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે સિવિલ સેવકોને ‘ભારતના સ્ટીલ ફ્રેમ’ ગણાવ્યા હતાં.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો, ખેડૂતો અને મહિલાઓની અસાધારણ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અસાધારણ ગતિની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે તેમણે પોતાના સંબોધનમાં ઉમેર્યુ હતું કે તમામના સપના અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More