Saurashtra Satya
ગુજરાત

સુરેન્દ્રનગર – ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત

સુરેન્દ્રનગર – ચોટીલા હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત

સુરેન્દ્રનગર – ચોટીલા હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત

સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધતા જઇ રહ્યાં છે. ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે ટ્રકની અડફેટે બાઈકચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો.

આ ઘટનામાં ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More