Gujarat Weather – વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત ઠંડીનું જોર વધશે, ડિસેમ્બરના અંતમાં માવઠું થવાની શક્યતા
રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યાર આગામી દિવસોમાં હજુ વધારે ઠંડી અનુભવાશે, 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને...

