શું બંગાળને આજે નવો મુખ્યમંત્રી મળશે? દાવેદારીમાં કયા નામ પર શાહની મંજૂરીની મહોર લાગશે?
પશ્ચિમ બંગાળમાં ભાજપે ટીએમસીને હરાવીને શાનદાર જીત મેળવી છે. બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી, 207 બેઠકો મેળવી. 15 વર્ષથી બગાળમાં સત્તામાં રહેલી ટીએમસી ફક્ત 80...

