મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થી હિતલક્ષી ઐતિહાસિક નિર્ણય: હવે માર્કસ સાથે મનની તંદુરસ્તીને પણ અપાશે સર્વોચ્ચ મહત્વ
ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યા નિવારણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજ્યની તમામ...

